Premier Coaching Class
Comes With Dreams...
Return With Success...
Premier Coaching Class
Comes With Dreams...
Return With Success...
Discipline, Dedication and determination
Providing Best Environment for
Gujarati Medium Students
Get immediate inquiry about classes.

Vision
Come with Dream and Return With Success...
Our vision and Mission is to provide Best and quality education to student to Convert his dream in to success.
At our coaching classes we mould our student to be academically strong, aware about value and ethics, and develop in other discipline and can be a humanitarian attitude.
COURSES
Std 5th to Std 8th
(Gujarati/English Medium)
All Subject
Std 9 to Std 10
(Gujarati/English Medium)
Science, Mathematics, English and Social Study along with JEE/NEET foundation
STD 11 AND STD 12
(Science/Commerce)
(Gujarati/English Medium)
(NEET/JEE PREAPRATION)
Std XI Gujarati/English medium Physics, Chemistry, Biology / Maths. Std XII ( Gujrati/English Medium ) Physics, Chemistry, Biology / Maths ) along with JEE Mains ( Advance ) & Neet Preparation In Gujarati Medium

JEE (MAIN+ADVANCED) IIT-JEE
top most faculties for preparation of JEE (Main+Advanced)
CENTREL BOARD / STATE BOARD
unique course as per the latest examination pattern
PRE-MEDICAL NEET UG / AIIMS
best preparatory courses and results for medical entrance examinations
PRE-NURTURE & CAREER FOUNDATION
various Competitive Exams and Olympiads for the students of classes 6th to 10th
Students
0
Engineer's
0
Doctor's
0
Board Ranker's
0
What Parents Says
Students reviews about kishor institute

Haresh Patel
Taksh's Father

Prakashbhai Barot
Anuj's Father - 99.99 pr
આજના સ્પર્ધાત્મક યુગમાં દરેક વાલી માટે પોતાના બાળક માટે કઈ સંસ્થામાં પ્રવેશ મેળવવો એ નક્કી કરવું એ ખુબ જ સમજદારી માંગી લે છે મેં પણ ખુબ જ વિચારીને મારી પુત્રી શિવાનીનો ધો-૮માં કિશોર ક્લાસિસમાં પ્રવેશ લીધેલ અને કિશોર ક્લાસિસમાં ધો-૮થી૧૨ નો અભ્યાસ કરી ખુબ જ સારું પરિણામ મેળવી હાલમાં સ્મ્મ્જી ના ત્રીજા વર્ષમાં ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ બરોડા ખાતે અભ્યાસ કરે છે ત્યાર પછી મારા ટ્વિન્સ બાળકો અનુજ અને અનુશ્રી ને પણ ધો-૮માં કિશોર ક્લાસિસમાં પ્રવેશ મેળવેલ અને મારા પુત્ર અનુજે માર્ચ ૨0૧૮માં એસ.એસ.સી બોર્ડમાં ૯૯.૯૯ Pr સાથે સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવેલ અને પુત્રી અનુશ્રીએ ૯૭.૫0 Pr મેળવેલ અને મારા બંને બાળકો હાલમાં ધો-૧૧માં કિશોર ક્લાસિસમાં અભ્યાસ કરે છે. પણ મને વિશ્વાસ છે કે મારા બંને બાળકો પણ ખુબ જ સારું પરિણામ લાવી મેડિકલમાં પ્રવેશ મેળવશે એટલે મારી દ્રષ્ટિ એ તો કિશોર ક્લાસિસ એટલે શિક્ષણ, શિસ્ત અને સંસ્કાર નો ત્રિવેણી સંગમ

Prakashbhai Patel
Dhrumil's Father
મારો પુત્ર ધ્રુમિલ કિશોર ક્લાસિસ ની NEET Repeat batch માં હાલ અભ્યાસ કરે છે.
કિશોર ક્લાસિસ માં એડમિશન લેવાનું કારણ એક જ આગળ અહીં અભ્યાસ કરી M.B.B.S માં Admission મેળવનાર ગણા બધા વિદ્યાર્થીનો સૂચક મંતવ્ય. અહીં બળવંત સર તથા Dr. Ajay Sir વિદ્યાર્થીના Doubt Removal થી Management ના બધા જ કામ પોતે જ રાખતા હોવાથી વિદ્યાર્થીની કોઈપણ તકલીફ નું ટૂંક સમય માં Solution આવી જાય છે. તમામ શિક્ષકો ના સમધ Knowledge ના લીધે
વિદ્યાર્થીને કોઈપણ વિષય નો હાઉ પેદા થતો નથી. પિતા તરીકે મારુ બાળક કોઈપણ ગેરપ્રવૃત્તિ માં ફસાય તેની ચિંતા નો છેદ્ર જ અહીં ઉડી જાય છે. માર્ગદર્શક અને તેથી વધુ મિત્ર ની જેમ વિધાર્થીને મદદરૂપ થવાના શિક્ષકો ના અભિગમ ના લીધે કિશોર ક્લાસિસ સમગ્ર ગુજરાત માં ઉત્તમ રિઝલ્ટ લાવનાર ઇન્સ્ટિટ્યૂટ બન્યું છે.
મારી વાલીશ્રીઓને અપીલ છે કે તમારા બાળકને શિક્ષણમાં આગળ વધારવું હોય તો કિશોર ક્લાસિસમાં એડમિશન લેવું જે મારો પ્રત્યક્ષ અનુભવ છે.